(લોકો ઘણી વાર ચેટ અને WhatsApp પર સંક્ષિપ્ત શબ્દો વાપરે છે. તે યોગ્ય ઇંગલિશ શબ્દો ન હોવા છતાં લોકો ઘણી વાર તેમને ઉપયોગ કારણ કે તે લખાણ ને ઝડપી બનાવે છે. )
Here are the full forms of these common abbreviations:
(અહીં આ સામાન્ય સંક્ષિપ્ત શબ્દો ના પૂર્ણ સ્વરૂપો છે:)
1. LOL: Laugh Out Loud
મોટા અવાજે હસવું
2. BRB: Be right back
જલ્દી પાછા આવીએ
3. TTYL: Talk to you later
તમારી સાથે પછીથી વાત કરીએ
4. BTW: by the way; Example: By the way, you were looking good today!
જોકે; ઉદાહરણ: જો કે, તમે આજે સારા લાગી રહ્યા હતા!
5. BFF: Best friend(s) forever; Example: She is my BFF.
શ્રેષ્ઠ મિત્ર / મિત્રો કાયમ માટે; ઉદાહરણ: તેણી મારી BFF છે.
6. DM: Direct Message; Example: If you have something important, just DM me. Don't message anything publicly.
સીધો સંદેશ; ઉદાહરણ: જો તમારે કંઈક મહત્વપૂર્ણ હોય તો, ફક્ત મને સીધો સંદેશ કરો. કંઈપણ જાહેરમાં સંદેશ ના કરો.
7. IDK: I don't know
મને ખબર નથી
8. IMHO: in my humble opinion
મારા નમ્ર અભિપ્રાય માં
9. ROFL: rolling on the floor laughing
હસતા હસતા જમીન પર લોટપોટ થઇ જવું
10. w/o: without; Example: I will be going to the mall w/o my friend.
વગર / વિના; ઉદાહરણ: હું મારા મિત્ર વગર મોલ પર જઈશ.
11. XO: hugs and kisses; Example: I will see you later, XO!
આલિંગન અને ચુંબન; ઉદાહરણ: હું તમને પછી મળીશ, આલિંગન અને ચુંબન!
Doubts on this article